ભારત સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ આજે, 12 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેબિનેટે એક પ્રસ્તાવ પસાર કર્યો છે.