Home

politics

Politics

ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ IT રેડ:રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ, ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના ઘર-ઓફિસે IT રેડ

ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા `નાના રાજકીય પક્ષો'ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે.

4 days ago Read More →

Search

Categories

Sort By

Author