Gujarat
શક્તિ ઉર્ફે પેંડાની ‘યાદ’માં ગેંગનું નામ ‘પેંડાગેંગ’ પડ્યું:ફાયરિંગ સહિતના 70 ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી 10 દિવસના રિમાન્ડ પર, મિલ્કત ટાંચમાં લેવા કવાયત શરૂ
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
4 days ago
Read More →