વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

ટીમની ખેલાડીઓએ પીએમ મોદીને ખાસ જર્સી ભેટ આપી, જેમાં બધી ખેલાડીઓએ સાઇન કર્યા હતા.

ભારતીય ટીમે 2 નવેમ્બરના રોજ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને વુમન્સ વર્લ્ડ કપ જીત્યો હતો

પહેલીવાર વુમન્સ વનડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી