ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે જોડાયેલી વાર્તા:ઉપદેશ: પ્રામાણિકતા રાખવાથી ભગવાનના આશીર્વાદ, સુખ અને શાંતિ મળે છે
ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે જોડાયેલી એક વાર્તા છે. ગરુડની માતાનું નામ વિનતા હતું. વિનતા તેની સાવકી માતા કદ્રુની દાસી હતી
11 days ago
11 days ago
13 days ago
14 days ago
ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે જોડાયેલી એક વાર્તા છે. ગરુડની માતાનું નામ વિનતા હતું. વિનતા તેની સાવકી માતા કદ્રુની દાસી હતી
ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા `નાના રાજકીય પક્ષો'ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે.
4 days ago
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે મંગળવારના રોજ બપોરે 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે 27 ઘાયલ થયા છે.
4 days ago
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.